________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંયમ ધર્મમાં અત્યન્તશ્રદ્ધા-વિધિપૂર્વક અનુષ્ઠાન કરે, ધર્મમાં અતૃપ્ત, સરળસ્વભાવે દેશના આપે, દેશનાની સફળતા-નિષ્ફળતામાં અભિમાન કે શોક ધારણ કરે નહિ, અને દોષોનું પ્રાયશ્ચિત્ત કરે.
ન ભવતિ ધર્મઃ શ્રોતુઃ સ્વઐકાન્તતો હિતશ્રવણાત્; ધ્રુવતોનુગ્રહબુધ્યા, વસ્તુસ્નેકાન્તતો ભવતિ (૧)
અવિરુદ્ધ-વસ્તુને
નહિ.
સરળતા-આગમવચનથી
કરવાની સ્વાભાવિક સરળતા.
અપ્રમાદી-કદાગ્રહી ન હોય, તેમજ ગ્રહણ કરેલ પ્રતિજ્ઞા
અને શુભક્રિયામાં અપ્રમાદી.
આરંભી-યથાશક્તિ સર્વક્રિયામાં ઉદ્યમી, લીધેલા વ્રતને મુકે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગી-ગુણ મેળવવા માટે ગુણી ઉપર રાગ અને પોતાના અવગુણ જોવા.
અંગીકાર
આજ્ઞાપાલક-ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું, ઉચ્ચ કોટીની પ્રવૃત્તિ પણ આજ્ઞા વિનાની હોય તો અધર્મ અને સામાન્ય કોટીની પણ પ્રવૃત્તિ આજ્ઞાવાળી હોય તો ધર્મ.
કપ
એઅસ્સ ઉ લિંગાઇં, સયલા મગ્ગાણુસારિણિ કિરિઆ; સદ્ધાપવર ધર્મો પન્નવણિજ્જમુજુભાવા (૭૮) કરિઆસુ અપ્પમાઓ આરંભો સક્કણિજ્જણુઠ્ઠાણે; ગુરૂઓ ગુણાણુરાઓ, ગુરુઆણારાહણં ૫૨મ (૭૯) ૧૦ પ્ર૦
For Private And Personal Use Only