SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘુતં ચ માંસ ચ સુરા ચ વેશ્યા, પાપદ્ધિ ચોરી, પરદારસેવા, એતાનિ સપ્ત વ્યસનાનિ લોકે, ઘોરાતિઘોર નરક નવન્તિ. (૧૨) માંડલી-સૂત્ર, અર્થ, ભોજન, કાલગ્રહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સંથારો. નવદીક્ષિત સાધુ આ સાત માંડલીનાં સાત આયંબિલ કરે ત્યારે તે નવદીક્ષિત સાધુ-સાધુની સાતે માંડલીમાં ભળી શકે, શક્તિ હોય તો સાતે આયંબિલ સાથે કરવા. અશક્ય વચ્ચે (ત્રણ અથવા ચાર આયંબિલ) બેસણું કરે ત્યારે ભોજનમાંડલીમાં ભળી શકે. સુત્તે અર્થે ભોઅણકાલે, આવત્સએ ય સક્ઝાએ; સંથારે ચેવ તહા, સત્તા મંડલી જઇણો (૬૯૨) પ્ર0 (૧૩) ભાવસાધુનાં લક્ષણ-ભાવશ્રાવક ઉપચારથી દ્રવ્ય સાધુ કહેવાય છે, અને પંચમહાવ્રતધારી અનુપચરિત દ્રવ્ય સાધુ હોય તે, આ બન્ને ભાવસાધુપણું પામે. બન્ને પ્રકારના જે દ્રવ્ય સાધુ-તે ભાવસાધુનાં સાતે લક્ષણ લક્ષમાં રાખી યથાશક્તિ સાતેમાં ઉદ્યમ કરે, તો તે બન્ને ભાવસાધુપણું પામે, અન્યથા ભાવસાધુપણું પામે નહિ. માર્ગાનુસારિણી ક્રિયા-ઘણા સંવિજ્ઞ ગીતાર્થ પુરુષની આચરણ તે માર્ગ તે માર્ગને અનુસારે ગૌચરી પડિલેહણ વિહાર વગેરે સર્વ ક્રિયા કરે. - ૬૪ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy