________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેરાસરની વર્ષગાંઠે-ધજા ચડાવવાનો વિધિ
દેરાસરના મૂલનાયક પ્રભુજીની વરસગાંઠના દિવસે સવારે સત્તર ભેદી પૂજા ભણાવવી, એમાં નવમી ધ્વજ પૂજા વખતે ધજાનો થાળ ગુરુ પાસે પાટલા ઉપર મૂકવો. ગુરુમહારાજ વર્ધમાન વિદ્યા અગર સૂરિમંત્ર દ્વારા મંત્રી વાસક્ષેપ નાંખે તે ધજા ઉપર કેશરનાં છાંટણાં કરવાં ને કેશરના ત્રણ કે પાંચ સાથિયા કરવા અને પછી તે થાળ ભાગ્યવાન હાથમાં રાખી ઊભા રહે, ત્યાર બાદ નવમી પૂજા ભણાવવી. તે પૂજા પૂર્ણ થયે થાળ ને સધવા-સોહાગણ સ્ત્રી માથે મૂકીને ડકાના નાદ સાથે મંદિરની અગર છેવટે પ્રભુની ત્રણ પ્રદક્ષિણા ફેરવી સાથે ધૂપ દીપને ધારાવલી પણ કરવી ત્યારબાદ મંદિરના શિખરે ચઢવું. ત્યાં દંડ અને કળશની અષ્ટપ્રકારી પૂજા કરવી.
38 પુણ્યાતું પુણ્યાતું, વગેરેના નાદપૂર્વક ધજા ચડાવવી. પછી ગુરુ મુખે નવકાર મંત્ર અને મોટી શાન્તિ સાંભળવી.
નીચે આવી બાકીની પૂજાઓ ભણાવવી. આ દિવસે બને તો સ્વામિવાત્સલ્ય કરવું. છેવટે સંઘપૂજા અને પ્રભાવના પણ કરવી.
ઘજા ઉપર લખવાનો યંત્ર
પક
SO
૬૧
૫૮
પ૩
૬૬
૬૩
૫
ઉ૪ ४८
For Private And Personal Use Only