________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાપ કરવાના આવર્તો
-: જાપ કરતાં સૂચન :
(૧) પૂર્વ કે ઉત્તર સન્મુખ બેસવું. (૨) દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી. (૩) મનની એકાગ્રતા રાખવી. (૪) નવકારવાળી ગણતાં મેરુ ઉલ્લંઘન કરવો નહિ.
(૫) નવકા૨વાળી નાભિનીચે રાખવી નહિ તેમજ નાસિકા ઉપર પણ રાખવી નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vishri
(૬) મણકાને નખ અડે નહિ.
(૭) અંગુઠા પર ગણવાથી મુક્તિ મા
(૮) તર્જની પર ગણવાથી વૈરીનાશ
૪૭
(૯) મધ્યમા પર ગણવાથી સુખપ્રાપ્તિ
(૧૦) અનામિકા પર ગણવાથી વશીકરણ
(૧૧) ટચલી પર ગણવાથી આકર્ષણ
(૧૨) નવ વખત એક આવર્ત ઉપર જાપ કરવાથી એક બાંધી નવકારવાળી થાય.
For Private And Personal Use Only
સૂર્ય