________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરતી ઉપર બેસી જાપ કરે તો દુઃખી થાય વાંસના આસન ઉપર બેસી જાપ કરે તો દરિદ્રી થાય વ્યાઘચર્મ ઉપર બેસી જાપ કરે તો બંધનથી છૂટે મૃગચર્મ ઉપર બેસી જાપ કરે તો ધનવૃદ્ધિ થાય કાંબળી ઉપર બેસી જાપ કરે તો આયુવધે, નિરોગી થાય વાહન ઉપર બેસી જાપ કરે તો ચિત્ત વિભ્રમ કરે વસ્ત્ર ઉપર બેસી જાપ કરે તો ધન પ્રાપ્તિ થાય સૂત્રની માળાથી જાપ કરે તો સુખી થાય ચાંદી, પરવાળા, માળાથી જાપ કરે તો સૌભાગ્ય થાય સોના, મોતીની, માળાથી જાપ કરે તો આરોગ્ય થાય હાડકાં, માટી, કાષ્ઠની માળાથી જાપ કરે તો અલ્પસુખ થાય સ્ફટિક, વૈદુર્યમણિની, માળાથી જાપ કરે તો હજાર ઉપવાસનું ફળ રુદ્રાક્ષની નવકારવાળીથી ૧ કરોડ ગણો લાભ થાય (૧) આ લોક અને પરલોકની પૌગલિક ઇચ્છા છોડીને કેવળ દુર્ગુણો ટાળવા માટે જાપ કરાય તો આત્મા દોષોથી મુક્ત થાય અને ગુણોને પ્રાપ્ત કરી-આવેલું ન જાય એવું દુખ વિનાનું સુખ મેળવે. (૨) નવ વખત એક આવર્ત ઉપર જાપ કરવાથી એક બાંધી નવકારવાળી થાય.
૪૬
For Private And Personal Use Only