________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંકરી મૂકાવવી. અને... એક કાંકરી ચાતુર્માસ સુધી વડીલ યા વક્તા પાસે રાખવી. (વિહાર થયે સ્વચ્છ સ્થાન પર મૂકી દેવી)
મકાન પ્રવેશ વિંધિ શ્રી સકલ સંઘ સાથે મકાનના દ્વાર પર આવીને (વડીલ સંક્ષિપ્ત નવગ્રહ-દિપાલ પૂજન કરે.. ભવનપતિ દેવનું (તે સ્થાનના દેવનું)
પૂજન કરી ભવણ દેવતાનો કાઉ કરે... “જ્ઞાનાદિગુણ સ્તુતિ, નવકાર.
ભવનદેવતાની અનુજ્ઞા માંગે) સંઘ ગફૂલી વગેરે કરે. મંગલગીતો ગાવે.
પછી વડીલ મંગલ સ્વરૂપ નવકાર બોલે તથા... ૐ નમો જિણાણ સમૂહમાં બોલાવે... મુહૂર્ત આવેથી સંઘની અનુમતિ લઈને શુકન-સ્વરનો નિર્ણય કરી
શ્રી સૂરિમંત્ર શ્રી વર્ધમાનવિદ્યાનું ત્રણવાર સ્મરણ કરીને ઉલ્લાસ અને વાજિંત્રોના નાદ સાથે મકાનમાં મંગલ પ્રવેશ કરે.. પછી સ્વસ્થાન પર બેસી શ્રી સંઘને માંગલિક સંભળાવે. સ્વયં શ્રી સૂરિમંત્ર-શ્રી વર્ધમાન વિદ્યાનું મનમાં સ્મરણ કરે. અન્ય મહાત્માઓ પણ સ્થાન પર બેસીને સમયાનુસાર મંગલ કરી લે.
નોટ : નગરપ્રવેશ યા ચાતુર્માસ પ્રવેશ દિવસે મંગલરૂપે આયંબીલ કરવું અને શ્રી સંઘમાં કરાવવા જોઇએ.
૪૨
For Private And Personal Use Only