________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્લોક - ૐ પડુ ભગદેર દાહં કાર્સ સાસં ચ સુલ માઇણિ; પાસ પહુપભાવેણ નાસંતિ સયલ રોગાઇ હીં સ્વાહા ..... ૧
વિદ્યા - ૩ૐ નમો ભગવઓ મહઈ મહાવીર વદ્ધમાણ સામિસ્સ જસ્સ વરધમ્મચક્ક જલતં ગચ્છેદ આયાસ પાયાલ લોયાણ ભૂયાણ જુએ વા રણે વા રાયગણે વા વારણે બંધણે મોહણે થંભણે સવ્વસત્તાણે અપરાજિઓ ભવામિ સ્વાહા.
પછી... વડીલ સમયાનુસાર મંગલરૂપે નવકાર, ઉઠે ઋષભ અજિત... ભવન્તુ સ્વાહા, શ્રી ગૌતમાષ્ટક આદિ સંભળાવે ૐ નમો નિણાણે... અહત નમઃ સ્વાહા.
એક વાર અથવા ત્રણવાર સમુહમાં બોલાવે પછી... જમીન પર સળીથી ચોરસ આકાર કરી તેમાં અભિમંત્રિત માટીને મૂકે. પછી... શુભમુહૂર્ત પ્રાપ્ત થયે નીચેના મંત્રનું મનમાં ત્રણવાર સ્મરણ કરવું.
મંત્ર - ૐ નમો અરહંતાણં ૐ નમો ભગવઈએ ચંદાવઈએ મહાવિજ્જાએ ભત્તહાએ ગિરે ગિરે હુલ હુલે ચુલુ ચુલ મથુરવાહિનિએ સ્વાહા (આ મંત્રનો જાપ સવારે ૧૦૮ વાર કરી લેવો) ત્યાર બાદ શુકન/સ્વરનો નિર્ણય કરી પ્રથમ ચરણ બનાવેલ ચોરસ માં મૂકી શ્રી નવકાર મહામંત્રના સ્મરણ કરતા હર્ષોલ્લાસ સાથે નગરની હદમાં પ્રવેશ કરવો.
(પ્રવેશ કરતી વખતે શ્રાવક ગહૂલી વગેરે કરે તો સારુ) પ્રવેશ કર્યા પછી.. નજીકમાં જે વિશાલ વૃક્ષ આવે તેના થડમાં ચાર
૪૧
For Private And Personal Use Only