________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાથી અભિમંત્રિત કરીને પોતાની પાસે રાખવી. સવારે મંગલ કરી, પૂજ્ય ગુરુદેવ તથા આજ્ઞા આશીર્વાદદાતા ગુરુદેવને વંદનાદિ કરવું આવેલ વાસક્ષેપ લેવો અને.... સહવર્તિઓને પણ વાસક્ષેપ કરવો.
શુકન લઇ મુહૂર્તના સમય પહેલા જ્યાંથી નગર પ્રવેશ કરવાનો હોય, ત્યાં પહોંચી જવું.
પ્રવેશ સ્થાન પણ કરવાની વિધિ ઇરિયાવહિયં કરવા. બધાએ બેસીને ભાવમંગલ સ્વરૂપ નમસ્કાર મહામંત્ર ઉવસગ્ગહર સ્તોત્ર આદિ સ્તોત્ર તથા મંત્રવિદ્યાનું સ્મરણ કરવું.
ત્યારબાદ બની શકે તો બધાએ અથવા વડીલઅવક્તાએ જે દિશા સન્મુખ પ્રવેશ કરવાનો હોય તે દિશાની હદ પર ઊભા રહીને ક્ષેત્રદેવતા (ગામ-નગર દેવતા) ને આહ્યાનાદિ કરવા પછી.. પિત્તદેવયાએ કરેમિ કાઉઅન્નત્થ... એક નવકારનો કાઉ કરવો પછી “યસ્યાઃ ક્ષેત્ર' સ્તુતિ કહી નવકાર બોલવો. પછી ક્ષેત્રપાલનો મંત્ર ત્રણવાર બોલીને ત્રણવાર ભૂમિપર વાસક્ષેપ કરી તેમની નગરપ્રવેશ માટે અનુમતિ લેવી. ત્યારબાદ ભૂમિપર સંક્ષિપ્તથી નામ નિર્દેશ સાથે નવગ્રહ-દશદિક્પાલનું વાસક્ષેપ કરવા દ્વારા વિધાન કરવું. ત્યારબાદ.... અભિમંત્રિત કરેલી એકેક કાંકરીને ક્રમશઃ લઈને નીચેનો શ્લોક અને શ્રીધર્મચક્ર વિદ્યા બોલીને વારા ફરતી ચાર દિશા (સન્મુખ દિશાથી પ્રારંભ) અને ઉર્ધ્વ-અધો દિશામાં તે તે કાંકરીનો પ્રક્ષેપ કરવો. (વડીલ અને વક્તાએ)
૪૦
For Private And Personal Use Only