________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવકારવાળી મંત્રવાની વિધિ નીચેની ગાથા ૧૦૮ વાર બોલવા પૂર્વક ૧૦૮ વાર નવકારવાળી ઉપર વાસક્ષેપ કરવો. ગાથા - ૐ રત્નઃ સુવર્ણર્નીશ્ચર્યા, રચિતા જપમાલિકા સર્વગાત્રેષુ સર્વાણિ, વાંછિતાનિ પ્રયચ્છતુ-૧ નવકારવાળી ગુરુપુષ્યના યોગમાં મંત્રિત કરવી. નવકારવાળીને સપ્ત મુદ્રાઓ બતાવવી.
રક્ષા પોટલી મંગવાની વિધિ મંત્ર - ૐ હું શું ભૂં ફુટુ કિરિટિ કિરિટિ ઘાતય ઘાતય, પરકૃત વિનાનું ફેટય સ્કેટય, સહસખડાનું કુરુ કુરુ પરમુદ્રાં છિન્દ છિન્દ પરમંત્રાનું ભિન્દ ભિન્દ હૈં ક્ષઃ સ્વાહા આ મંત્રથી વાસક્ષેપ સાત વાર મંત્રીને રક્ષા પોટલી ઉપર નાંખવો.... શ્રી વર્ધમાન વિદ્યા શ્રી સૂરિમંત્ર થી મંત્રિત કરવી અને મુદ્રાઓ વગેરે બતાવવી જોઇએ. ચાતુર્માસ પ્રવેશ વગેરે પ્રસંગ પર
નગર પ્રવેશની વિધિ પ્રાથમિક વિધિ-પ્રવેશના એક દિવસ પહેલાં સાંજે થોડી માટી અને ૧૧કાંકરી લાવવી (વડીલ અને વક્તા અલગ હોય તો હું કાંકરી અધિક લેવી) તેને રાતે અથવા પ્રવેશ દિનના પ્રાતઃકાલે માટી ( એકેક કાંકરીને નવ વખત શ્રી વર્ધમાન
૩૯
For Private And Personal Use Only