________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરજુ સાહુ - સાહણી - સાવિય સાવિયા કર્યું પ્રય પડિચ્છન્નુર સબસિદ્ધિ દિસત્તેર સ્વાહા.” ૭ વાર ભણી અનામિકાથી કેસર છાંટણા અને વાસક્ષેપ કરવો... (૩૭) ૭-૨૧ કે ૧૦૮ વાર સૂરિમંત્રથી વર્ધમાનવિદ્યા ભણી વાસક્ષેપ... (૩૮) શસ્ત્રમુદ્રાથી હસ્તસ્પર્શ - મના આસન ચલન.... આજ્ઞાહીને ક્રિયા હીનું મંત્રહિન ચ યસ્કૃતમ્ તત્સર્વ કૃપયાદેવી! ક્ષમસ્વ પરમેશ્વર! આલ્વાને નૈવ જાનામિ ન ચ જાનામિ વિસર્જનમ્ પૂજાવિધિ ન જાનામિ સમસ્વ પરમેશ્વરી સૌખ્યદેહિ જયંદેહિ, રાજ્યમાન ચ દેહિ મે દેહિ મે વિપુલા લક્ષ્મી સર્વરોગ્ય ચ દેહિ મા (૩૯) શ્રી ચતુર્વિશતિજિન શ્રી ગૌતમસ્વામી શ્રી પુણ્ડરીકસ્વામી હસ્તન કૃતાઇયે સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા શાશ્વતપ્રતિમાવત્ સ્થિરા ભવતુ, દશદિપાલ:, ચતુર્લોકપાલા - નવગ્રહ:- ભવનપત્યાદિ ચતુર્નિકાય દેવ દેવ્ય: સમ્યગ્દષ્ટય: સર્વે સન્નિહિતા ભવન્તુ સમ્યક્ શાંતિ તુષ્ટિ પુષ્ટિ ધૃતિ મતિ કીર્તિ કાંત્યાદિ કારક ભવન્તુ પુનરાગમનાય સ્વસ્થાન ગચ્છતુર.. વિસર્જન મુદ્રા... અવિધિ આશાતના... (૪૦) વિધિકારક આરતી - મંગળદીવો – શાંતિકળશ કરે. (૪૧) શક્ય હોયતો પ્રતિષ્ઠાચાર્ય ૧૦૮ વાર સૂરિમંત્ર ગણી વાસક્ષેપ કરે...
૩૮
For Private And Personal Use Only