________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરન્નુ અવતરનું સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વનુ સ્વાહા. (૩૩) પ્રવચન મુદ્રાથી આચાર્યપદનો મંત્ર ૭ વાર ભણે..
ૐ નમ: પચ્ચવિધાચારદિને તદાચરણશીલાય તત્વવર્તકાય હૈં આચાર્ય પરમેષ્ઠિને સ્વાહા ૩ૐ હ્રીં શ્રી અહિં આચાર્યા ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્નુર સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વિન્તુ સ્વાહા.' (૩૪) ધેનમુદ્રાથી ઉપાધ્યાય પદનો મંત્ર ૭ વાર ભણે...
ૐ નમો દ્વાદશાંગ પરમ સ્વાધ્યાય સમૃદ્ધાય તદાનોઘતાય હ્રીં ઉપાધ્યાય બ્રહ્મણે સ્વાહા ૐ હ્રીં શ્રી અર્ધ ઉપાધ્યાયા ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વન્તુ સ્વાહા.' (૩૫) અંજલિમુદ્રાથી સાધુપદનો મંત્ર ૭ વાર ભણે... - “ૐ નમ: સ્વર્ગાપવર્ગ સાધકાય હ્ર: સાધુ મહાત્મને સ્વાહા ૩ૐ હ્રીં શ્રી અહં સાધવો ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વજુ સ્વાહા.”
દરેક અને હસ્ત સ્પર્શ-કેસર છાંટણા - વાસક્ષેપ - અક્ષતક્ષેપ કરવો... (૩૬) મુહૂર્તના સમયે:- “૧ નવકાર અને ૐ નમો આયરિયાણં ભગવત્તાણું નાખીણ દંસણીણ ચરિત્તીર્ણ પંચવિહાયાર સુઢિયાણ આયરિયા ભગવન્તો ઇહ અવતરન્તુ
૩૭
For Private And Personal Use Only