________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંજલિમુદ્રા (અર્ણમુદ્રા) - ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્ત ઠઃ ઠા ને બદલે... ગન્ધાદ્યÁ ગૃષ્ણનુર સંઘસ્ય શાંતિતુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વજુ સ્વાહા.
પ્રતિષ્ઠાચાર્ય ક્રમશઃ ચંદન - કેસર અને ઉત્તમ દ્રવ્યથી બધાજ અક્ષને સંપૂર્ણ વિલેપન કરે... વિધિકારક પુષ્પ-ધૂપ-દીપ-અક્ષત-નૈવેદ્ય-ફળ પૂજા કરે..
પ્રતિષ્ઠાચાર્ય ૭યા ૨૧ વાર સૂરિમંત્ર ગણી બધા અક્ષ પર વાસક્ષેપ કરે અને વિધિકાર અક્ષતથી વધારે....
પ્રતિષ્ઠાચાર્ય સૌભાગ્યમુદ્રાથી નીચેનો સૌભાગ્ય મંત્ર ૩ વાર ગણી બધે વાસક્ષેપ કરે..
ૐ નમો વગૂ વષ્ણુ નિવગુ નિવગુ સમુણે સોમરસે મહુ મહુરે જયન્ત અપરાજિ એ સ્વાહા”
સૌભાગ્ય મુદ્રાથી અરિહંત પદનો મંત્ર ૭ વાર ભણે....
“ૐ નમો અર્હતે જિનાય રજોહનનાયડઘોર સ્વભાવાય નિરતિશય પૂજાર્યાય અરુહાય ભગવતે હ્રૌં અહંત્પરમેષ્ઠિને 'નમઃ હ્રીં શ્રીં અહં અન્તો ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વન્તર સ્વાહા. પરમેષ્ઠી મુદ્રાથી સિદ્ધપદનો મંત્ર ૭ વાર ભણે...
ૐ નમો સ્વયમ્ભવે અજરાય મૃત્યુંજયાય નિરામયાય અનિધનાય ભગવતે નિરંજનાય સિદ્ધ પરમેષ્ઠિને સ્વાહા હ્રીં શ્રીં અહં સિદ્ધા ભગવન્ત એષ સ્થાપનાચાર્યાદિષ
૩૬
For Private And Personal Use Only