________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાહની દુર્લભતા હોય ત્યારે અથવા ધર્માનુસારે નિર્વાહ ન થતો હોય ત્યારે (આત્મ રક્ષાર્થે જે કાંઈ અનુચિત કરવું પડે તે આગાર જાણવો.) ન ચલત્તિ મહાસત્તા, સુભિક્સમાણાઓ સુદ્ધધમ્માઓ; ઇયરેસિં ચલણ ભાવે, પઇન્નભંગ ન એએહિ (સ. ૫૪) (૬) ભાવના-(૧) ઇદે ધર્મમૂલમ્-સમ્યકત્વ એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. (૨) ઇદં ધર્મવાર-સમ્યક્ત્વ એ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવાનો દરવાજો છે. (૩) ઇદ ધર્મપ્રતિષ્ઠાનમુસમ્યક્ત્વ એ ધર્મરૂપી મંદિરનો પાયો છે. (૪) ઇદં ધર્મનિધિઃસમ્યક્ત્વ એ ધર્મરત્ન પ્રાપ્ત કરવાનો નિધિ છે. (૫) ઇદ ધર્માધારમ્-સમ્યકત્વ એ વ્રત-ધર્મનો આધાર છે. (૩) ઇદ ધર્મભાજનમ્-સમ્યક્ત્વ એ ધર્મરૂપી ખીરનું ભાજન છે. (આ છ ભાવનાઓથી સમ્યક્ત્વની વિશુદ્ધિ કરવી). (૯) સ્થાન-(૧) અલ્પેવ જીવઃ જીવ છે. (૨) સ ચ નિત્યજીવ નિત્ય છે. (૩) સ ચ કર્મણાં કર્તા-જીવ કર્મનો કર્તા છે (૪) સ ચ ભોક્તા-જીવ પોતાના કરેલા કર્મોનો ભોક્તા છે. (૫) અસ્તિ ચ તસ્ય મોક્ષઃ- જીવ કર્મથી મુક્ત થાય છે, (૩) અસ્તિ ચ તસ્ય મોલોપાય - જીવને કર્મથી મુક્ત કરવાનાછોડાવવાના ઉપાયો પણ છે. (આ છ સ્થાનોની શ્રદ્ધા કરવાથી સમકિત દૃઢ થાય છે.)
૧૧૫
For Private And Personal Use Only