SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ દુ:ખકારી જાણે. (૩) નિર્વેદઃ-સંસા૨ની વિષમતા જાણી વૈરાગ્યભાવ ધરે. (૪) અનુકંપા-દીનદુઃખીના દુઃખોનું નિવારણ કરે તેમ જ ધર્મરહિતને જોઇ ભાવદયા ચિન્તવે તે. (૫) આસ્તિક્યમુ-શ્રી જિનેશ્વરોએ ભાખેલ નવેતત્ત્વોમાં યથાર્થ હેયોપાદેયતા ધારણ કરે (આ પાંચ લક્ષણોથી પોતામાં રહેલ સમકિતભાવની પ્રતીતિ કરાય છે.). (૬) જયણા-(૧) પરતીર્થિકાદિવંદનમ્-કુદેવ, કુગુરુ અને મિથ્યાત્વીઓએ ગ્રહણ કરેલ દેવના વંદન-પૂજનથી દૂર રહેવું. (૨) નમસ્કરણમ્-૫૨તીર્થિકોને નમસ્કા૨ ક૨વાપણાથી દુર રહેવું. (૩) અશનાદિદાનમુ-મિથ્યાત્વીઓને દાનાદિથી પુષ્ટ કરવા નહિ. (૪) ગંધપુષ્પાદિપ્રેસણમ્-મિથ્યાત્વીને માન-પાન આપવું. નહિ. (૫) આલાપનમ્-મિથ્યાત્વીઓની સાથે વગર પ્રસંગે બોલવું નહિ. (૬) સંલાપનમ્-મિથ્યાત્વીઓની સાથે વારંવાર ધર્મચર્ચા કરવી નહિ. (આ છ જાતના (જયણા)થી સમકિતને સાચવવું.) (૭) આગાર-(૧) રાજાભિયોગઃ- રાજાના આગ્રહથી (૨) ગણાભિયોગઃ-સમુદાય તે બહુમતિના આગ્રહથી (૩) બલાભિયોગઃ-બળવાન માણસના આગ્રહથી (૪) દેવાભિયોગઃ- દેવ, દેવી, કુળદેવી, વગેરેના આગ્રહથી (૫) ગુરુનિગ્રહ:- માતા પિતા ગુરૂ આદિ વડીલોના વિગ્રહથી (પરાભવ આદિથી) છોડાવવા માટે (૬) વૃત્તિકાન્નારાભિયોગઃ- જંગલમાં તેમજ દુષ્કાળાદિ પ્રસંગોમાં ૧૧૪ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy