________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંથા છ0 (૧) ચરણસિત્તરી-૫-મહાવ્રત, ૧૦-સાધુધર્મ, ૧૭-સંયમ, ૧૦-વૈયાવચ્ચ, ૯-શિયલનીવાડ, ૩-રત્નત્રયી, ૧૨-૫, ૪કષાય-નિગ્રહ (સ્વ સંખ્યામાં) નિરંતર આચરવા લાયક. વ્રતાનિ શ્રમણધર્મ સંયમો, વૈયાવૃત્ય ચ બ્રહ્મગુપ્તયઃ; જ્ઞાનાદિત્રય તપઃ, ક્રોધનિગ્રહાદિ ચરણમેત૬ (પપર) પ્ર. (૨) કરણસિત્તરી-૪-વસ્ત્ર-પાત્ર-પિંડ અને વસતિની શુદ્ધિ, પ-સમિતિ, ૧૨-ભાવના, ૧૨-પડિયા, પ-ઇન્દ્રિયનિરોધ, ૨૫-પડિલેહણ, ૩-ગુપ્તિ, ૪-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી અભિગ્રહ (સ્વ સંખ્યામાં) કારણે આચરવા લાયક. પિડવિશુદ્ધિઃ સમિતયા, ભાવના પ્રતિમા ચેન્દ્રિયનિરોધ; પ્રતિલેખના ગુપ્તયઃ, અભિગ્રહાચ્ચેવ કરણં તુ (૫૬૩) પ્ર.
સંખ્યા ૮૦ (૧) યોગ-૧-સ્થાન, ૨-વર્ણ. ૩-અર્થ. ૪-આલંબન. પઅનાલંબન. (સ્થાન આદિ દરેક યોગના ચાર ભેદ છે.) ૧ઇચ્છા. ર-પ્રવૃત્તિ. ૩-સ્થિરતા. ૪-સિદ્ધિ, તેથી ૨૦ થાય. વળી ભાવશુદ્ધિના તરતમપણાથી દરેક અનુષ્ઠાન ચાર પ્રકારે છે. ૧-પ્રીતિ, ૨-ભક્તિ, ૩-વચન. ૪-અસંગઅનુષ્ઠાન તેથી ૮૦થાય. (૨) પૌષધના ભાગ-(બ્રહ્મચર્ય સ્વીકારરૂપ અને બાકીના ત્રણ ત્યાગરૂપ પૌષધ).
૧૧૬
For Private And Personal Use Only