________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ત પ્રમાણે ૧૫(૧૧)માં કુંડલ અને ૨૧(૧૩)માં રૂચકદ્વીપના ચાર ચાર દેરાસર જાણવા તેથી ૧૨૪ પ્રતિભાવાળાં કુલ ૬૦ દેરાસરો જાણવાં) (૨) વિનય-તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણી. આ તેરનો ચાર પ્રકારે વિનય (અનાશાતના, ભક્તિ, બહુમાન, ગુણગાન) કરવો. (૩) પ્રાકૃત જોડાક્ષર-ક્ક, ખ, ગ, ઘુ, ક, ખ, ગ, ઘ,
ચ, ૭, જ્જ, ઝ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ૪, ઢ, ટ, હઠ, ણ્ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, , દ, જ, ધ, , જ , ફ, બ, ક્લ, પ, ફ, બ, મ્ભ, મ, ડ, યહ, લ્હ.. લ્લ, વ, સ. (૪) વીર-ક્ષેત્રપાળ, કપિલ, બટુક, નારસિંહ, ગોપાળ, ભૈરવ, ગરૂડ, રક્ત સુવર્ણ, દેવસેન, રુદ્ર, વરૂણ, ભદ્ર, વજ વજજંઘ, સ્કન્દ, કુરૂ, પ્રિયંકર, પ્રિયમિત્ર, વહ્નિ, કંદર્પ, હંસ, એકજંઘ, ઘંટાપથ, દત્તક, કાલ, મહાકાલ, મેઘનાથ, ભીમ, મહાભીમ, તુંગભદ્ર, વિદ્યાધર, વસુમિત્ર, વિશ્વસેન, નાગ, નાગહસ્ત, પ્રદ્યુમ્ન, કપિલ, નકુલ, આલાદ, ત્રિમુખ, પિશાચ, ભૂતભૈરવ, મહાપિશાચ, કાલમુખ, શુનક, અસ્થિમુખ, રતોવેધ, સ્મશાનચાર, કલિકલ, ભૃગ, કંટક, બિભીષણ.
સંખ્યા પs (૧) અંતરદ્વીપ-લે. સ.૨૧૪ થી ૨૧૮ માં (૨) દિકુમારી-૮ પૂર્વરૂકપર્વત, ૮ દક્ષિણરૂચકપર્વત, ૮ પશ્ચિમચકપર્વત, ૮ ઉત્તરરૂચકપર્વત, ૪ વિદિકરૂચકપર્વત, ૪ રૂચકપ્રવતની મળે,
૧૦૯
For Private And Personal Use Only