________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયાની સંજ્ઞા કરે. ૨૫-ઓઠીંગણ દઇને બેસે, ૨૬-આળસ મરડે, કમ્મર વાંકી-ચુંકી કરે, ૨૭-ઉદ્ભટપણે બેસે. ૨૮આંગળીયોના ટચાકા ફોડે, ૨૯-ખરજખણે, ૩૦-હાથનો ટેકો દઇને બેસે. ૩૧-બેઠાં બેઠાં ઝોકાં ખાય, ૩૨-ઠંડી આદિના કારણે આખું શરીર ઢાંકીને બેસે (આ બાર કાયાના) (૩) વંદનના દોષ-૧-અનાદર, ૨-અક્કડ, ૩-ક્રિયા અધુરી રાખી નાશી જવું, ૪-સર્વને એક વંદનાથી વાંદે, પ-કુદકા મારતો વાંદે, કુ-અંકુશ પેઠે ઉભા રાખી વાંદે, ૭-શરીર હલાવતો વાંદે, ૮-મચ્છ જેમ ઉઠતા બેસતાં ઉછળતો વાંદે, ૯દુષ્ટ મનથી વાંદે, ૧૦-હાથ ટેકાવીને વાંદે, ૧૧-મારી સેના કરે છે એ હેતુથી વાંદે, ૧૨-ભયથી વાંદે, ૧૩-મિત્રતાથી વાંદે, ૧૪-ગૌરવ પ્રાપ્તિ હેતુથી વાંદે, ૧૫-વસ્ત્રાદિલાભ હેતુથી વાંદે, ૧૬-છાનું અથવા ઉતાવળથી વાંદે, ૧૭-અવસર વિના વાંદે, ૧૮-રોષમાં વર્તતો વાંદે, ૧૯-તર્જના કરતો વાંદે, ૨૦ વિશ્વાસ બેસડવા વાંદે, ૨૧-વચનથી હેલના કરતો વાંદે, ૨૨-વચ્ચે વાતો કરતો વાંદે, ર૩-અંધારામાં દૃષ્ટાદષ્ટ વાંદે, ૨૪-લલાટના બે પડખે હાથ લગાડતો વાંદે, ૨૫-ટેક્ષમાની વાંદે, ૨૩-કર ચુકાવવા વાંદે, ૨૭-અહો કાર્ય આદિ બોલતો લલાટે અને ઓથે હાથ ન લગાડતો વાંદે, ૨૮શબ્દ વાક્ય આવશ્યકાદિ ઓછાં બોલતો વાંદે, ૨૯-વંદન
કર્યા પછી જોસથી “મર્થીએણ વંદામિ બોલે, ૩૦-અપ્રગટ ઉચ્ચાર કરતો વાંદે, ૩૧-જોસથી બોલી વાંદે, ૩૨-ઓઘો
For Private And Personal Use Only