________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરો. ૭-લીલું આદું. ૮-સતાવરી વેલ. ૯-કુંવાર અને તેનાં શેલરાં. ૧૦-લસણ. ૧૧-ગલો. ૧૨-વંશ કારેલી. ૧૩ગાજર. ૧૪-લુણી (સાજી-વૃક્ષ. ૧૫-લોઢક (પદ્મની) કંદ. ૧૧-કિસલય પત્ર. ૧૭-ગિરિ કર્ણિકા. (ગરમરવેલ) ૧૮ખરસઇઓ. ૧૯-થેગની ભાજી. ૨૦-લીલીમોથ. ૨૧-લુણીની છાલ. ૨૨-ખિલુડો. ૨૩-અમૃતવેલ. ૨૪-મૂળો. ૨૫બીલાડીના ટોપ. ૨૯-વિદળના અંકુરા. ૨૭-ઢક્ક વત્થલાની ભાજી. ૨૮-અસુરવલ્લી. ૨૯-પલંકાની ભાજી. ૩૦-કુણી આંબલી. ૩૧-બટાટા. ૩૨-ડુંગલી. (૨) સામાયિકના દોષ-૧-સમજ્યા વિના સામાયિક કરે. ૨યશ કીર્તિની ઇચ્છા રાખે. ૩-ધનની ઇચ્છા કરે. ૪-સામાયિક કર્યાનો ગર્વ કરે. પ-નિન્દાના ભયથી સામાયિક કરે. - નિયાણું કરે. ૭-ફળનો સંદેહ રાખે. ૮-કષાય યુક્ત ચિત્તે સામાયિક કરે. ૯-ગુરુ અથવા સ્થાપનાનો વિનય કરે નહિ.
૧૦-ભક્તિ પૂર્વક સામાયિક કરે નહિ (આ દશ મનના) ૧૧-કુવચન બોલે. ૧૨-વિચાર કર્યા વિના બોલે. ૧૩-ખોટું આળ મુકે. ૧૪-શાસ્ત્ર નિરપેક્ષ બોલે. ૧૫-શાસ્ત્રના વચનોને સંક્ષેપ કરીને બોલે. ૧૬-કલહ કરે. ૧૭-ચાર વિકથા કરે. ૧૮-મશ્કરી કરે. ૧૯-સુત્રનો અશુદ્ધ ઉચ્ચાર કરે. ૨૦-સૂત્રો ઉતાવળથી બોલે (આ દશ વચનના) ૨૧-પગ ઉપર પગ ચઢાવે, ઉંચે બેસે. ૨૨-આસન વારંવાર ફેરવે, ચાલતા રાખે. ૨૩-હરણની જેમ ચારે દિશામાં જોયા કરે. ૨૪-સાવદ્ય
૯૫
For Private And Personal Use Only