________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિલલિતા ?
સંખ્યા ૩૧ (૧) સિદ્ધના ગુણ-(૧) ચોરસસંસ્થાન રહિત (૨) ત્રિકોણસંસ્થાન રહિત (૩) લંબગોળ સંસ્થાન રહિત (૪) થાળી માફક ગોળસંસ્થાન રહિત (૫) બંગડી માફક ગોળસંસ્થાન રહિત (ક) શ્વેતવર્ણ રહિત (૭) રક્ત વર્ણ રહિત (૮)
પીતવર્ણ રહિત (૯) નીલવર્ણ રહિત (૧૦) કૃષ્ણવર્ણ રહિત (૧૧) સુગંધ રહિત (૧૨) દુર્ગધ રહિત (૧૩) તિક્તરસ રહિત (૧૪) કટુરસ
રહિત (૧૫) કષાયરસ રહિત lu
(૧૬) આમ્બરસ રહિત (૧૭) મધુરરસ રહિત (૧૮) શીતસ્પર્શ
રહિત (૧૯) ઉષ્ણસ્પર્શ રહિત (૨૦) ઋક્ષસ્પર્શ રહિત (૨૧) સ્નિગ્ધસ્પર્શ રહિત (૨૨) ગુરુસ્પર્શ રહિત (૨૩) લઘુસ્પર્શ રહિત (૨૪) કર્કશસ્પર્શ રહિત (૨૫) મૃદુસ્પર્શ રહિત (૨૬) પુરુષવેદ રહિત (૨૭) સ્ત્રીવેદ રહિત (૨૮) નપુંસકવેદ રહિત (૨૯) શરીર રહિત (૩૦) સંગ રહિત (૩૧) જન્મ રહિત.
સંખ્યા ૩૨ (૧) અનંતકાય – ૧-સર્વ કંદની જાતિ (સુરણ). ૨-વજ કંદ. ૩-લીલી હળદર. ૪-ભોંયકોળું. પ-થોરની જાત. ૬-લીલો
૯૪
For Private And Personal Use Only