________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા 30 (૧) મોહનીય સ્થાન-૧ જલક્રિડા, ૨-મુખઢાંકી હસવું ૩૦ફાંસો આપવો. ૪-મસ્તક, પર ઘા કરી મારવું. ૫-નાયકને મારવો. દુ-દીપક પેઠે ઉપકારીને મારવો. ૭-સમર્થ છતાં આચાર્યાદિનો રોગ ન મટાડવો. ૮-બહુશ્રુત છતાં સાધુને ધર્મમાર્ગથી પાડવો. ૯-વીતરાગની નિન્દા. ૧૦-આચાર્યઉપાધ્યાયની નિન્દા ૧૧-આ. ઉ. નું વૈયાવચ્ચ ન કરવું. ૧૨વારંવાર અધિકરણ ઉત્પન્ન કરવાં. ૧૩-તીર્થનો ભેદ કરવો. ૧૪-જાણતાં છતાં આધાર્મિક યોગો જોડવાં. ૧૫-ઇહ-પર લોકની ઇચ્છા ૧૬-હું બહુશ્રુત તપસ્વી છું એમ જુઠું બોલવું. ૧-અગ્નિ સળગાવી બીજાને ધુમથી મારવો. ૧૮-પોતે અકાર્ય કરી, બીજાએ અકાર્ય કર્યું, એમ બોલવું ૧૯-વસ્ત્ર પાત્ર કપટથી છુપાવવાં. ૨૦-અશુભ મન રાખવું. ૨૧-નિરંતર કલહ કરવો. ૨૨-લુંટ કરવી. ૨૩-સ્ત્રીના પતિને વિશ્વાસ પમાડી તે સ્ત્રીમાં લુબ્ધ થવું. ૨૪-હું કુમાર છું, એમ ખોટું બોલવું. ૨પ-હું બ્રહ્મચારી છું, એમ ખોટું બોલવું. - ૨૬-જેનાથી ધનાદિ મળ્યું હોય તેના જ ધનાદિની ઇચ્છા કરવી ૨૭-જેનાથી અભ્યદય થયો હોય, તેને જ અંતરાયરૂપ થવું. ૨૮-શેઠ-સેનાપતિ, રાજાદિને હણવા ૨૯-દેવને ન દેખવા છતાં હું દેખું છું, એમ બોલવું, અથવા હું દેવ છું, એમ બોલવું ૩૦-દેવ દેવીની નિન્દા કરવી.
૯૩
For Private And Personal Use Only