________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનાર ૨૪ ક્ષમાને ધારણ કરનાર, ૨૫-પડિલેહણની શુદ્ધિ, ૨૬ ચિત્તની નિર્મળતા ૨૭ સંયમયોગમાં વર્તનાર. છવ્વય છકાયરફખા, પંચેદિય લોહનિગ્નહો ખંતી; ભાવવિશુદ્ધી પડિલેહણાઇકરણે વિસુદ્ધી અ..................... સંજમજોએ જુતો, અકુસલમણવયકાયસંરોહો; સીઆઇપીસહણે ચ, મરણં તુવસગ્નસહર્ષ ચ. ............
સંખ્યા ૨૮ (૧) લબ્ધિ-આમર્ષઔષધિ, વિપ્ર0 ખેલ0 જલ0 સર્વ સંભિન્નશ્રોત, અવધિજ્ઞાન, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવળજ્ઞાન, ગણધર, પૂર્વધર, તીર્થકર, ચક્રી, બળદેવ, વાસુદેવ, ક્ષીરાશ્રવ, કોષ્ઠ, પદાનુસારિણી, બીજબુદ્ધિ, તેજલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈક્રિય, અક્ષણમહાનસ, પુલાક (૨) નક્ષત્ર-વિભાગ ૩, પેજ ૪૨ માં.
સંખ્યા ૨૯ (૧) પાપગ્રુત-દિવ્યનિમિત્તશાસ્ત્ર, ઉત્પાદ-નિ, અંતરિક્ષ-નિવ ભૌમ-નિ. અંગ-નિ૦ સ્વર-નિ, વ્યંજન-નિ૦ લક્ષણ-નિ૦ ઉપરના આઠ શાસ્ત્રો અને તેની આઠ ટીકાઓ તથા આઠ વાર્તિકો મળી ચોવીસ (૨૫) સંગીતશાસ્ત્ર (ર૭) નાટ્યશાસ્ત્ર (૨૭) વાસ્તુવિદ્યા શાસ્ત્ર (૨૮) વૈદ્યકશાસ્ત્ર (૨૯) ધનુર્વેદશાસ્ત્ર.
૯૨
For Private And Personal Use Only