________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવર, યશોધર, વિજય, મલ્લિ, શ્રીદેવ, અનંતવીર્ય, ભદ્રકૃત (૨) અતીત તીર્થંકર-કેવળજ્ઞાની, નિર્વાણી, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત, દામોદર, સુતેજા, સ્વામિનાથ, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ, અસ્યાગ, નમીશ્વર, અનીલ, યશોધર, કુતાર્થ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવંકર, ચંદન, સંપ્રતિ (૩) વર્તમાન તીર્થંકર૧બૃહચ્છાન્તિમાં (૪) વર્તમાન તીર્થંકર વર્ણ-પડાપ્રભુ ને વાસુપૂજ્ય રક્ત, ચંદ્રપ્રભુ ને સુવિધિ૦ શ્વેત, મલ્લિ૦ ને પાર્થo નીલ, મુનિસુવ્રત ને નેમિ૦ શ્યામ બાકીના પીત (૫) વર્તમાન તીર્થંકરના યક્ષ-યક્ષિણી-સંતિક-૭ થી ૧૦ માં તહ સમ્મચૂઓ, દુપ્પસહો, સાહુણીઅ ફન્ગસિરિ; નાઇલસઢો સઢી, સચ્ચસિરિ અંતિમો સંઘો............. ૧ સુઅ સૂરિ સંઘ ધમ્મો પુવન્ને, છિજ્જઈ અગણિ સાય; નિવ વિમલવાહણો, સહુમતિ નયધમ્મ મજ્જલ્સે.
(૭) વર્તમાન તીર્થકરના માતા-પિતા અને જન્મસ્થાન(૧) મરૂદેવીમાતા, નાભિરાજા, અયોધ્યાનગરી, (૨) વિજ્યા, જિતશત્રુ, અયોધ્યા, (૩) સેના, જિતારી, સાવત્થી (૪) સિદ્ધાર્થ, સંવર, અયોધ્યા (૫) સુમંગલા, મેઘરાજા, અયોધ્યા (ક) સુસીમા, શ્રીધરરાજા, કૌશંબી (૭) પૃથિવી, પ્રતિષ્ઠિત, વારાણસી (૮) લક્ષ્મણા, મહસેન, ચન્દ્રપુરી (૯) રામા, સુગ્રીવ, કાકન્દી (૧૦) નંદા, દઢરથ, ભદિલપુર (૧૧) વિષ્ણુ, વિષ્ણુ, સિંહપુરી (૧૨) જ્યા, વાસુપૂજ્ય, ચંપાપુરી (૧૩)
........ ૨
૮૯
For Private And Personal Use Only