________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામા, કૃતવર્મા, અયોધ્યા (૧૪) સુયશા, સિંહસેન, અયોધ્યા (૧૫) સુવ્રતા, ભાનુરાજા, રત્નપુરી (૧૬) અચિરા, વિશ્વસેન, હસ્તિનાપુર, (૧૭) શ્રીદેવી, શૂરસેન, હસ્તિનાપુર (૧૮) દેવીમાતા, સુદર્શન, હસ્તિનાપુર (૧૯) પ્રભાવતી, કુંભ, મિથિલા (૨૦) પદ્માવતી, સુમિત્ર, રાજગૃહી (૨૧) વપ્રાદેવી, વિજયરાજા, મથુરાનગરી (૨૨) શિવાદેવી, સમુદ્રવિજય, શૌરીપુરી (૨૩) વામાદેવી, અશ્વસેન, વારાણસી (૨૪) ત્રિશલા, સિદ્ધાર્થ, ક્ષત્રિયકુંડ.
સંખ્યા ૫ (૧) વાંદણાંના આવશ્યક-૧-૨-૩-મન વચન અને કાયાની ગુપ્તિ, ૪-યથાજાત મુદ્રા-દીક્ષા રૂપ જન્મ વખતની અવસ્થા (ફક્ત-ચોલપટ્ટ-ઓઘો-મુહપત્તિ લઈ નમ્રભાવે હાથ જોડી ઉભા રહેવું.) પ-ક અવનત (બન્ને વાંદણામાં “અણુજાણહ મે મિઉમ્મહં બોલતાં શરીર નમાવવું) ૭-૮-પ્રવેશ (બન્ને વાંદણાંમાં નિસીહિ બોલતાં અવગ્રહમાં પ્રવેશ કરવો) ૯-૨૦ આવર્ત (“અ-હો, કાય, કાય અને જ-ત્તા-ભે, જ-વ-ણિ,
જ્જ-ચ-ભે રજોહરણ ઉપર બન્ને હાથના પંજા પહોળા કરી દશે આંગળીઓ અડાડી “અ” બોલવો અને બન્ને પહોળા કરેલ પંજાને લલાટે અડાડતાં “હો બોલવું, તે પ્રમાણે “કાય અને કાર્ય માં પણ સમજવું, ઉપર પ્રમાણે “ જ ના બે આદિમાં પણ સમજવું પરંતુ વચ્ચેના અક્ષરો “તા-વ-ચ બોલતાં બન્ને હાથના પંજા ઓઘો અને લલાટની વચ્ચે સ્ટેજ અટકાવવા)
For Private And Personal Use Only