________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૨૨ (૧) અભક્ષ્ય-૧-વડનાં ફળ, ર-પીંપળાનાં ફળ, ૩-પીપળનાં ફળ, ૪-ઉબરનાં ફળ, પ-કોઠિંબડા, કુ-દારૂ, ૭-માંસ, ૮માખણ, ૯-મધ, ૧૦-હિમ, ૧૧-વિષ, ૧૨-કરા, ૧૩કાચી માટી-કાચુંમીઠું, ૧૪-રાત્રિભોજન, ૧૫-બહુબીજ (ખસખસ, અંજીર, વિ૦) ૧૬-અનંતકાય, ૧૭-બોળઅથાણું ૧૮-વિદળ (કાચા દહિ દુધ-છાશ સાથે કઠોળ ખાવું ભેગું કરવું) તે, ૧૯-રીંગણા, ૨૦-અજાણ્યાં ફળ-ફુલ, ૨૧-તુચ્છ ફળ (થોડું ખાવાનું-ફંકવાનું વધારે) ૨૨-ચલિતરસ (જેનો વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બદલાઈ જવાથી બે સ્વાદ થએલાં જેમકે વાસી રોટલી, નરમપુરી, દુધની મલાઇ વિ૦) બે રાત્રિ પછી દહિ. (૨) પરિષહ (ન.ત. ૨૭-૨૮ માં)
સંખ્યા ૨૩ (૧) પાંચ ઇન્દ્રિયોના વિષય-વર્ણ-૫, રસ-૫, સ્પર્શ-૮, (સંખ્યા પ-૮માં) સુગંધ, દુર્ગધ, સચિત્ત શબ્દ, અચિત્ત શબ્દ, અને મિશ્ર શબ્દ.
સંખથા ર૪ (૧) અનાગત તીર્થંકર-પદ્મનાભ, સુરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રત, ઉદય, પેઢાળ, પોટીલ, શતકીર્તિ, સુવ્રત, અમમ, નિષ્કષાય, નિષ્ણુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ,
For Private And Personal Use Only