SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય ચૈત્યવંદન સકલ મંગલ કેલિ કમલા, મંદિર ગુણ સુંદર, વર કનકવર્ણ, સુપર્વપતિ જસ, ચરણ સેવે મનહરં; અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્યભાર ધરાધર, પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણપંકજ સુખકરું. ... ૧ ગજ વાજિ સ્પંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી, ત્રણશેં અઠ્યાસી કોડિ ઉપર, દીએ લખ એંશી ગણી; દીનાર જનની જનક અંકિત, દીયે ઇચ્છિત જિનવર. પ્રણમામિ૦ ૨ સહસામ્રવનમાં સહસ નર યુત, સૌમ્ય ભાવ સમાયરે, નરક્ષેત્ર સંજ્ઞી ભાવ વેદી, જ્ઞાન મન:પર્યવ વરે; અપ્રમત ભાવે ઘાતિ ચઉ ખય, લહે કેવલ દિનકરું. પ્રણમામિ૦ ૩ તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે, જય જગતજંતુ જાત કરૂણાવંત તું ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જનમન ભય હતું. પ્રણમામિ૦ ૪ સપ્તદશ જસ ગણધરા મુનિ, સહસ વિંશતિ ગુણનીલા, હસ એકતાલીસ સાહુણી, સોલર્સે કેવલી ભલા; જિનરાજ ઉત્તમ પદ્મની પરે રૂપવિજય સુહંકર. પ્રણમામિ૦ ૫ (જંકિંચિત્ નમુન્થુણં૦ કહી જયવીયરાય પૂરા કહેવા.) શ્રી મૌન એકાદશી-દેવવંદન સમાપ્ત ८८ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy