________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુમ સરિખા મહારાજ, મહેર જો નહિ કરે, ....... લલના તો અમ સરિખા જીવનાં, કારજ કિમ સરે.............લ૦ ૨ જગતારક જિનરાજ, બિરૂદ છે તુમ તણો, ...........લલના આપો સમકિત દાન, પરાયા મત ગણો; ............. લલના સમરથ જાણી દેવ, સેવના મેં કરી, .................. લલના) તેહિ જ છે સમરથ, તારણ તરણ તરી......................લ૦ ૩ મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુકલ ધરી. ........ લલના ઘાતિ કરમ કરી અંત કે, કેવલશ્રી વરી; ............ લલના જગનિસ્તારણ કારમ, તીરથ થાપીયો, ....... લલના૦ આતમ સત્તા ધર્મ, ભવ્યને આપીયો..................લ૦ ૪ અમ વેલા કિમ આજ, વિલંબ કરી રહ્યા, ............ લલના જાણો છો મહારાજ, સેવકે ચરણ ગ્રહ્યાં; ................. લલના મન માન્યા વિના મારું, નવિ છોડું કદા, ......... લલના) સાચો સેવક તેહ જે, સેવા કરે સદા.........................લ) ૫ વપ્રા માત સુજાત, કહાવો છ્યું ઘણું, .....................લલના) આપો ચિદાનંદ દાન, જનમ સફલો ગણું,.........લલના) જિન ઉત્તમ પદ, પદ્મવિજય પદ દીજીએ, ...........લલના) રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીએ.............લ૦ ૬
૮૭
For Private And Personal Use Only