SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર કેવલજ્ઞાની, વિશ્વના ભાવ જાણી, શુચિ ગુણગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણી; ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાન્તા વખાણી, તે જિન ભવિ પ્રાણી, વદિએ ભાવ આણી. ....... આગમની વાણી, સાત નયથી વખાણી, નવ તત્ત્વ ઠરાણી, દ્રવ્યષમાં પ્રમાણી; સગ બંગ ભરાણી, ચાર અનુયોગ જાણી, ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આણી. એકાદશી સારી, મૃગશિર્ષે વિચારી, કરે જે નરનારી, શુદ્ધ સમ્યક્ત ધારી; તસ વિઘ્ન વિદારી, દેવી ગંધારી સારી, રૂપવિજયને ભારી, આપજો લચ્છી પ્યારી. ......... શ્રી નમિનાથ જિન સ્તવન (રાગ : થારા મહોલ્લા ઉપર, મેહ ઝબુકે વિજળી...) પરમ રૂપ નિરંજન, જનમન રંજણો.. ભક્તિવચ્છલ ભગવંત, તું ભવ ભય ભંજણો; ......લલના જગજંદુ હિતકારક, તારક જગધણી, ................ લલના તુજ પદપંકજ સેવ, હેવ મુજને ધણી. ............લ૦ ૧ આવ્યો રાજ હજુર, પૂરવ ભક્તિ ભરે, ............લલના) આપો સેવના આપ, પાપ જિમ સવિ ટલે;......... લલના લલના ૮૬ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy