SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનંત જ્ઞાન દર્શન ધરૂં એ, મલ્ટિ જિણંદ મુનીંદ; વદન પદ્મ તસ દેખતાં, લહે ચિદ્રુપ અનંદ, ચતુર્થ દેવવંદન સમાપ્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નમિનાથ-કેવલજ્ઞાનકલ્યાણક પંચમ દેવવંદન પ્રથમ ચૈત્યવંદન સકલ સુરાસરુ ઇંદ વૃંદા, ભાવે કર જોડી; સેવે પંકજ સદા, જઘન્યથી એક કોડી. જાસ ધ્યાન એકતાન, કરે જે સુરનર ભાવે; સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે. સર્વ સમીહિત પૂરવા એ, સુરતરૂ સમ સોહાય; તસ પદ પદ્મ પૂજ્યા થકી, નિશ્ચય શિવ સુખ થાય. દ્વિતીય ચૈત્યવંદન નમો નમો શ્રી નમિ જિનવરૂ, જગનાથ નગીનો; પદ યુગ પ્રેમે જેહના, પૂજે પતિ શચીનો. સિંહાસન આસન કરી, જગભાસન જિનરાજ; મધુર ધ્વનિ દીયે દેશના, ભવિજનને હિતકાજ. ગુણ પાંત્રીશ અલંકારી એ, પ્રભુ મુખ પદ્મની વાણી; તે નમિ જિનની સાંભલી, શુદ્ધ રૂપ લહે પ્રાણી......... ૮૪ For Private And Personal Use Only *****. ......... ૧ ૩ ૧ ૩
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy