SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેય ભાવ સવિ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષજી; આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્ગલ સંક્લેશ.........જિ. મલ્લિ૦ ૪ ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધારજી; સહસ પંચાવન સાહુણી જાણો, ગુણમણિ રયણ ભંડાર.........................જિ. મલ્લિ૦ ૫ શત સમન્યૂન સહસ પંચાવન, વર્ષ કેવલગુણ ધરાતાજી; વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપગારને કરતા..............જિ. મલ્લિ૦ ૬ કેવલજ્ઞાન કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવેજી; જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે.. ...જિ. મલ્લિ૦ ૭ તૃતીય ચૈત્યવંદન જય નિર્જિત મદ મલ્લ, શલ્યત્રય વર્જિત સ્વામી; જય નિર્જિત કંદર્પ દર્પ, નિજ આતમ રામી..................... દુર્જય ઘાતિ કર્મ-મર્મ, ભંજન વડવીર; નિર્મલ ગુણ સંભાર સાર, સાગર પર ગંભીર............... For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy