SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણી, નવતત્ત્વ વખાણી, દ્રવ્ય ષમાં પ્રમાણી; ગણધરે ગુંથાણી, સાંભળે જેહ પ્રાણી, કરી કર્મની હાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ....... સુર કુબેર આવે, શીશ જિનને નમાવે; મિથ્યાત્વ ખપાવે, શુદ્ધ સમ્યક્ત પાવે; પુણ્ય થોક જમાવે, સંઘ ભક્તિ પ્રભાવે, પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ રૂપ ગાવે. ................. ૪ શ્રી મક્ષિજિન-કેવલજ્ઞાનકલ્યાણક-સ્તવન (રાગ : સાંભળ રે તું સજની મોરી, રજની કિહાં રમી.) મલ્લિ જિનેશ્વર અરચિત કેશર, અલવેસર અવિનાશીજી! પરમેશ્વર પૂરણ પદ ભોક્તા, ગુણરાશિ શીવવાસી; જિનાજી બાવોજી...... ........ ૧ મલ્લિ જિણંદ મુનીંદ, ગુણગણ ગાવોજી ટેક૦ મૃગશિર શુદિ એકાદશી દિવસે, ઉપન્યું કેવલજ્ઞાનજી; લોકાલોક પ્રકાશક ભાસક, પ્રગટ્યો અભિનવ ભાણ...જિ. મલ્લિ૦ ૨ મત્યાદિક ચઉનાણનું ભાસન, એહમાં સકલ સમાયજી; ઉડુ તારા ચંદ્ર પ્રભા જિમ, તરણિ તેજમાં જાય. ..... જિ. મલ્લિ૦ ૩ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy