SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ શ્રી મલ્લિજિન-કેવલજ્ઞાન કલ્યાણક થતુર્થ દેવવંદન પ્રથમ ચૈત્યવંદન વિદર્ભદેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલભાણ; પુણ્યવલ્લી મલ્લિ નમો, ભવિયણ સુહ જાણ... પણવીશ ધનુષ્યની દેહડી, નીલવરણ મનોહાર; કુંભલંછન કુંભની પરે, ઉતારે ભવપાર.............. મૃગશિર શુદિ એકાદશીએ, પામ્યા પંચમનાણ; તસ પદ પદ્મ વંદન કરી, પામો શાશ્વત ઠાણ. ............. ૩ દ્વિતીય ચૈત્યવંદન પહેલું-ચોથું-પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે;. ક્ષપકશ્રેણી જિનજી ચઢી, ઘાતિકર્મ ખપાવે. દીક્ષા દિન શુભ ભાવથી, ઉપન્યું કેવલનાણ; સમવસરણ સુરવર રચે, ચઉવિક સંઘ મંડાણ. વરસ પંચાવન સદસનું એ, જિનવર ઉત્તમ આય; તસ પદ પદ્મ નમ્યા થકી, ચિદ્રુપ ચિત્ત ઠાય. શ્રી મહિલજિન - પ્રથમ થોથ નમો મલ્લિનિણંદા, જાસ નમે દેવવંદા, તિમ ચોસઠ ઇંદા, સેવે પાદારવિંદા; દુર્ગતિ દુઃખ દંદા, નામથી સુખ કંદા, પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભક્ત નરિદા. For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy