SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મલ્યા સુરનર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે; કરે ભક્તિ યુક્તિ મદ મોડી.. મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલીરે; વર્ષા સંયમ વધૂ લટકાળી. દીક્ષા કલ્યાણક એહરે, ગાતાં દુઃખ ન રહે રેહ રે; લહે રૂવિજય જસ નેહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯ તૃતીય ચૈત્યવંદન જય જય મલ્લિ જિણંદ દેવ, સેવા સુરપતિ સારે; મૃગશિર શુદ એકાદશી, સંયમ અવધારે. . અત્યંતર પરિવારમેં, સંયતિ ત્રણસેં જાસ; ત્રણશે ષટ્ નર સંયમે, સાથે વ્રત લીયે ખાસ. દેવદુષ્ય ખંધે ધરીએ, વિચરે જિનવર દેવ; તસ પદ પદ્મની સેવના, રૂપ કહે નિત્યમેવ તૃતીય દેવવંદન સમાપ્ત For Private And Personal Use Only ******... મલ્લિ૦ ૭ મલ્લિ૦ ૮ મલ્લિ૦ ૯ ૧ ૨ ૩
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy