________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી મિિજન-દીક્ષાકણ્યાણક-સ્તવન (રાગ : સખી આવી દેવ દિવાલી રે...)
પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિસાલી રે! કરે વિનતિ ગુણની રાશિ. મલ્લિજિન નાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવ સુખ દીજે મલ્લિ૦ ટેક. તુમે કરૂણા રસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પાર રે; સેવકનો કરો ઉદ્ધાર.
પ્રભુ દાન સંવત્સરી આપેરે, જગનાં દારિદ્ર દુ:ખ કાપે રે; ભવ્યત્વ પણે તસ થાપે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન થાવે રે; સુરપતિ ભક્તે નવરાવે.
વસ્ત્રાભરણે શણગારે રે, ફુલમાલા હૃદય પર ધારે રે; દુઃખડાં ઇંદ્રાણી ઉવારે. .......
૭૮
For Private And Personal Use Only
૧
સુરપતિ સઘલા મલી આવે રે, મણિ ૨યણ સોવન વરસાવે રે;
પ્રભુ ચરણે શીશ નમાવે........... મલ્લિ૦ ૪
મલ્લિ૦ ૨
મલ્લિ૦ ૩
મલ્લિ૦ ૫
મલ્લિ૦ ૬