SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar •••• ,,,,, જ સંઘ દુરિત હરહિ, દેવ દેવી વરેહિ, કુબેર સુરેહિ, રૂપવિજય પ્રદેહિ. દ્વિતીય થોથ મલ્લિજિન નામે, સંપદા કોડિ પામે, દુર્ગતિ દુઃખ વામે, સ્વર્ગના સુખ જામે; સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે, કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. પંચ ભરત મઝાર, પંચ ઐરાવત સાર, ત્રિતું કાલ વિચાર, નેવું જિનનાં ઉદાર; કલ્યાણક વાર, જાપ જપિયે શ્રીકાર, જિમ કરી ભવપાર, જઈ વરો સિદ્ધિ નાર. જિનવરની વાણી, સૂત્રમાં ગુંથાણી, ષ દ્રવ્ય વખાણી, ચાર અનુયોગ ખાણી; સગભંગી પ્રમાણી, સપ્તનથી ઠરાણી, સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિ રાણી. વૈરૂટયા દેવી, મલ્લિજિન પાય સેવી, પ્રભુ ગુણ સમરેવી, ભક્તિ હિડયે ધરેવી; સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ એવી, રૂપવિજય કહેવી, લચ્છી લીલા વરવી. For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy