SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir و لم , , له દ્વિતીય ચૈત્યવંદન મલ્લિનાથ શિવ સાથ, આઠ વર અક્ષરદાયી; છાજે ત્રિભુવન માંહિ, અધિક પ્રબુની ઠકુરાઈ. અનુત્તર સુરથી અનંતગુણ, તનુ શોભા છાજે; આહાર નિહાર અદશ જાસ, વર અતિશય રાજે. મૃગશિર શુદિ એકાદશીએ, લીયે દીક્ષા જિનરાજ; તસ પદ પદ્મ નમ્યા થકી, સીઝે સઘલાં કાજ. ............ શ્રી મલ્લિજિન-પ્રથમ હોય નમો મલ્લિ જિગંદા, જિમ લટો સુખ વંદા, ટાલે દુર્ગતિ દદા, ફેરી સંસાર ફંદા; પદ યુગ અરવિંદા, સેવિયે થઈ અંદા, જિમ શિવ સુખ કંદા, વિસ્તરે છંડી બંદા..... જિનવર જયકારી, વિશ્વ ભવ્યોપકારી, કરે જબ વ્રત ત્યારી, જ્ઞાન ત્રીજે નિહારી; તવ સુર અધિકારી, વિનવે ભક્તિ ધારી, વરો સંયમનારી, પરિગ્રહારંભ છારી. મણપજ્જવનાણી, હુવા ચારિત્ર ખાણી, સુર નર ઇન્દ્રાણી, વંદે બહુ ભાવ આણી; તે જિનની વાણી, સૂત્રમાંહિ લખાણી, આદરે જેહ પ્રાણી, તે વરે સિદ્ધિરાણી. પારણું જસ ગેહે, નાથ કરે જઈ સ્વદેહે, ભરે કંચન મેહે, ઓક તસ દેવ નો; For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy