SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નવિ બદલાય; શેયની નવનવી વર્ણના રે, સમયમાં તેહ જણાય રે. ................ભવિયા. વંદો) ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિપ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણ સમુદાય રે; .................... ભવિયા. વંદો) ૫ ગુણ અનંત જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મીસૂરિ તે લહેરે, જ્ઞાન મહોદય ગેહ રે. .......ભવિયા. વંદો) ૯ (જયવયરાય પૂરા કહેવા ખમાસમણ દઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કાઉસગ્ગ કરું? ઇચ્છુ. કરેમિ કાઉસગ્ગ વંદણવરિઆએ) અન્નત્થ૦ કહી એક લોગસ્સનો અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોડતુ કહી હોય કહેવી.) કેવલજ્ઞાન થોથ છત્ર ત્રય ચામર, તરૂ અશોક સુખકાર, દિવ્ય ધ્વનિ દુદુભિ, ભામંડલ ઝલકાર; વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર, વંદે લક્ષ્મીસૂરિ, કેવલજ્ઞાન ઉદાર........... (ખમા) દઈ, ઊભા થઈને કેવલજ્ઞાનના ગુણનો દુહો બોલીને ખમાતુ આપવું.) .............. ૧ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy