________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાદિ અનંત ભાગે કરી, દર્શન જ્ઞાન અનંત, ગુણઠાણું કહી તેરમું, ભાવ જિહંદ જયવંત.. ........ મૂપિયડીનો એક બંધ, સત્તા ઉદયે ચાર, ઉત્તર પયડીનો એક બંધ, તિમ ઉદયે રહે બાયાલ; સત્તા પંચાસી તણી, કર્મ જેહમાં રજૂછાર, મન વચન કાયા યોગ જાસ, અવિચલ અવિકાર, સયોગી કેવલી તણીએ, પામી દશાયે વિચરે, અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણ ઉચ્ચરે. (અંકિંચિં૦ નમુત્થણે - જાવંતિ) ખમા જાવંત) નમોહતુ0 કહી સ્તવન કહેવું.)
કેવલજ્ઞાન - eતવન શ્રી જિનેશ્વરને પ્રગટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન; દોષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે; ભવિયા વંદો કેવલનાણ, પંચમી દિન ગુણ ખાણ રે
.............................ભવિયા. વંદો) ૧ અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય; એ તો મધ્યમા વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય રે.
.............ભવિયા. વંદો) ર ધ્યાન ટાણે પ્રભુ તું હોય રે, અલખ અગોચર રૂપ; પરા પયંતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ રે.
............................ભવિયા. વંદો) ૩ ૧૩
For Private And Personal Use Only