SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીરે માહરે હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મન તણા; જીરે જી. જીરે માહરે વિજયલક્ષ્મી શુભ ભાવ. અનુભવ જ્ઞાનના ગુણ ઘણા..... જીરે જી. ૭ (જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મન:પર્યવજ્ઞાન આરાધનાર્થ કાઉસગ્ન કરૂં? ઇચ્છે! કરેમિ કાઉસગ્ગ વંદણ) અન્નત્થ૦ કહી એક લોગસ્સનો અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારી થાય કહેવી.) મન:પર્યવજ્ઞાન - થોથ (રાગ : શંખેશ્વર પાસ જિનેશ્વર) પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારી જી, છબસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, યોગાસન તપધારીજી; ચોથું મન:પર્યવ તવ પામે, મનુજ લોક વિસ્તારીજી, તે પ્રભુને પ્રણમો ભવિ પ્રાણી, વિજયલક્ષ્મી સુખકારીજી.. ૧ (પછી, ખમા. દઈ, ઊભા થઈને મન:પર્યવ જ્ઞાનના ગુણ પ્રમાણે બે ખમાતુ આપવા.) મનપર્વવજ્ઞાન-દુહા મન:પર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ, tવ મનોગત સંજ્ઞીના, જાણે પ્રગટ વિશુદ્ધ ઘટ એ પુરૂષે ધારીયો, ઇમ સામાન્ય ગ્રહંત, પ્રાયે વિશેષ વિમુખ લહે, ઋજુમતિ મનહ મુર્ણત. ઉ૧ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy