________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન:પર્યવજ્ઞાન-સ્તવન
(રાગ : જીરે જી....) જીરે મહારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી; જીરે જી. જીરે મહારે સંયમ સમય જાણત; નવ લોકાંતિક માનથી.
............. જીરે જી. ૧ જીરે મહારે તીર્થ વર્તાવો નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા; જીરે જી. જીરે માહરે ષટુ અતિશયવંત દાન;
લેઈ હરખે સુરનરા. ................. જીરે જી. ૨ જીરે માહરે ઈણવિધ સવિ અરિહંત, સર્વવિરતિ જબ ઉચ્ચરે; જીરે જી. જીરે માહરે મન:પર્યવ તવ નાણ, નિર્મલ આતમ અનુસરે.............................. રે જી. ૩
જીરે માહરે જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઉપજે; જીરે જી. જીરે માહરે અપ્રમાદી ઋદ્ધિવંત
ગુણઠાણે ગુણ નિપજે............... જીરે જી. ૪ જીરે માહરે એક લક્ષ પિસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીયે; જીરે જી. જીરે માહરે મનનાણી મુનિરાજ, ચોવીશ જિનના વખાણીએ...
.... જીરે જી. ૫ ઉo
For Private And Personal Use Only