SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી અવધિજ્ઞાનના દુહા અસંખ્ય ભેદ અવધિ તણા, ષટ્ તેહમાં સામાન્ય; ક્ષેત્રપનક લઘુથી ગુરૂ, લોક અસંખ્ય પ્રમાણ. લોચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ; છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ધામ. ઉપન્યો અવધિ જ્ઞાનનો, ગુણ જેહને અવિકાર; વંદના તેહને માહરી, શ્વાસમાંહે સો વાર. (ઉપરનો દુહો સર્વ ખમાસમણે કહેવો.) જે ક્ષેત્રે ઓહી ઉપજ્યું, તિહાં રહ્યો વસ્તુ દેખંત; થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત. અંગુલ અસંખ્યેય ભાગથી, વધતું લોક અસંખ્ય; લોકાવિધ પરમાધિ, વર્ધણાન ગુણકંખ્ય. યોગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધ અધ પૂરવ યોગથી, એહવો મનનો કામ. ..... ઉ૫૦ ૪ સંખ્ય અસંખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટો લોકાંત; દેખી પ્રતિપાતિ હોય, પુદ્દગલ દ્રવ્ય એકાંત. એક પ્રદેશ અલોકનો, પેખે જે અવધનાણ; અપડિવાઈ અનુક્રમે, આપે કેવલ નાણ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ........... For Private And Personal Use Only *****.... ચતુર્થ શ્રી મન:પર્યવજ્ઞાન ......... ૧ ઉપ૦ ૨ ઉ૫૦ ૩ .... ઉ૫૦ ૫ (ખમાસમણ દેઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રીમન:પર્યવજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છું, કહી ચૈત્યવંદન કરવું.) ઉ૫૦ ૬
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy