SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરજો આશાતન જ્ઞાન-જ્ઞાની તણી રે, વિજયલક્ષ્મી સુખધામ રે. - પૂજો૦ ૫ (જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી અવધિજ્ઞાન આરાધનાર્થે કાઉસગ્ગ કરું? ઇચ્છે? કરેમિ કાઉસગ્ગ. વંદણ) અન્નત્થ૦ કહી એક લોગસ્સનો, કાઉ. ન આવડે તો ચાર નવકારનો, કાઉસગ્ગ કરીને, પારી થોય કહેવી.) શ્રી અવધિજ્ઞાન-થોથ (રાગ : શંખેશ્વર સાહિબ જે સમયે) ઓહનાણ સહિત સવિ જિનવરું, ઢવી જનની કૂખે અવતરું; જસ નામે લહીયે, સુખરૂ, સવિ ઇતિ ઉપદ્રવ સંહરૂ; હરિ પાઠક સંશય સંહરૂ, વીર મહિમા જ્ઞાન ગુણાયરૂ; તે માટે પ્રભુજી વિશ્વભરૂ, વિજયાંકિત લક્ષ્મી સુહકરૂ (પછી ખમાઇ દેઈ ઊભા થઈને અવધિજ્ઞાનના ગુણ પ્રમાણે એકેક ખમાતુ આપવું.) પ૭ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy