SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... પૂજો ૧ (જંકિંચિ. નમુત્થણે. જાવંતિ ખમા જાવંત, નમોહતુ કહી સ્તવન કહેવું.) શ્રી અવધિજ્ઞાન - તવન (રાગ : કુમાર ગભારો નજરે દેખતાં જી.) પૂજો પૂજો અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમકિતવંતને એ ગુણ હોય રે; સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, માનવ મહોદય જોય રે.......... શિવરાજ ઋષિ વિપર્યય દેખતો રે, દ્વિપ સાગર સાત-સાત રે, વીર પસાયે દોષ વિભંગ ગયો રે, પ્રગટ્યો અવધિ ગુણ વિખ્યાત રે.... પૂજો૦ ૨ ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગરૂ રે, કોઈને એક સમય લઘુ જાણ રે; ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે...................... પૂજો૦ ૩ ચારશે એક લાખ તેત્રીશ સહસ છે રે, ઓહી નાણી મુણાંદ રે; ઋષભાદિક ચઉવીશ નિણંદના રે, નમે પ્રભુ પદ અરવિંદ રે. ........ પૂજો૪ અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કડ ગોયમ સ્વામી રે; પક For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy