________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભંગજાલ નર બાલમતિ, રચે વિવિધ આયાસ; તિહાં દર્શન દર્શન તણો, નહી નિદર્શન ભાસ સદ્ અસદ્ વહેંચણ વિના, ગ્રહે એકાંતે પક્ષ, જ્ઞાન ફલ પામે નહી, એ મિથ્યા શ્રુત લક્ષ. ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત શ્રુતધાર; નિજ નિજ ગણધર વિરચિયો, પામી પ્રભુ આધાર. ૫૦૦ ૭ દુપ્પસહસૂરીશ્વર સુધી, વર્તશે શ્રુત આચાર; એક જીવને આશરી, સાદિ સંત સુવિચાર.. ...........પ૦૦ ૮ શ્રુત અનાદિ દ્રવ્યનય થકી, શાશ્વત ભાવ છે એહ; મહાવિદેહમાં તે સદા, આગમ ૨યણ અછેહ.. અનેક જીવને આશરી, શ્રુત છે અનાદિ અનંત; દ્રવ્યાદિક ચઉ ભેદમાં, આદિ અનાદિ વિરતંત. ..પવ૦ ૧૦ સરિખા પાઠ છે સૂત્રમાં, તે શ્રુત ગમિક સિદ્ધાંત; પ્રાયઃ દ્રષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત. ....
*******
સરિખા આલાવા નહીં, તે કાલિક શ્રુતવંત; આગમિક શ્રુત એ પૂજીયે, ત્રિકરણ યોગ હસંત. .પ૦૦ ૧૨ અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ;
તે આગલ દુગુણા પદે, અંગપ્રવિષ્ટ સુઅનાણ. ...પ૦૦ ૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
For Private And Personal Use Only
.૫૦ ૬
૧૦૦ ૯
બાર ઉપાંગ જેહ છે, અંગ બાહિર શ્રુત તેહ; અંગપ્રવિષ્ટ વખાણીયે, શ્રુત લક્ષ્મીસૂરી ગેહ.......પવ૦ ૧૪
૧૦૦ ૧૧