SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • ૧-૦૫ [ સવાણી. ......... •••.... ૧ કેવલી ભાષિત તે શ્રુતના, વિજયલક્ષ્મીસરિ કહે બહુમાન, ચિત્ત ધરજો તે સયાણ. (ખમાસમણ દઈ શ્રુતજ્ઞાનના ચૌદ ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા.) - શ્રી શ્રુતજ્ઞાન - ખમાસમણાના દુહા વંદો શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ, તેહમાં ચઉદશ વર્ણવું, શ્રુત કેવલી ઇશ. . ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાન; લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર શ્રુત અવધાન. પવયણ શ્રત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ; પૂજો બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત્ત આણ....પવ૦ ૧ (આ દુહો દરેક ગુણ-ના ખમા દીઠ કહેવો.) કરપલ્લવ ચેષ્ટાદિકે, લખે અંતર્ગત વાચ; એહ અનક્ષર મૃત તણો, અર્થ પ્રકાશક સાચ......... પવ૦ ૨ સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણ; મન ઇન્દ્રિય થકી, નિપજ્યું જેહને જ્ઞાન; ક્ષય ઉપશમ આવરણથી, શ્રત અસંજ્ઞી વખાણ....પવ૦ ૪ જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ; દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ. લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભૂર; શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત ગ્રુત વડનૂર........પવ૦ ૫ ૫૩ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy