________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achan
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છા સાંભળવા ફરી પૂછે, નિસુણી ગ્રહે વિચારતા રે; નિશ્ચય ધારણા તિમ કરે, ઘી ગુણ આઠ એ ગર્ણત રે કૃત) ૪ વાદી ચોવીશ જિન તણા, એક લાખ છત્રીસ હજાર રે; બેસે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે. શ્રુત૦ ૫ ભણે ભણાવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે; તસ અવતાર વખાણીયે, વિજયલક્ષ્મી ગુણગેહ રે. શ્રુત૦ ૬ (જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી શ્રુતજ્ઞાનઆરાધનાર્થ કાઉસગ્ગ કરું? ઇચ્છે કરેમિ કાઉસ્સગ્ગ) વંદણ વત્તિઓએ અન્નત્થ૦ કહી એક લોગસ્સનો, અથવા ચાર નવકારનો કાઉસગ્ગ પારીને થાય કહેવી.)
શ્રી શ્રુતજ્ઞાન-થોથ (રાગ : ગોયમ બોલે ગ્રંથ સાંભાળી) ત્રિગડે બેસી શ્રી જિન ભાણ, બોલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ; અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયોગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠામ; સકલ પદારથ ત્રિપદી જાણ, જોજન ભૂમિ પ્રસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ;
પ૨
For Private And Personal Use Only