SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org , નિઃસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર; નિશ્ચિત અર્થ એ ચિંતવો, મતિજ્ઞાન પ્રકાર. ........સ૦ ૧૭ એમ હોયે વા અન્યથા, એમ સંદેહે જુત્ત; ઘરે અનિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણ ઉપયુત્ત.......સ૦ ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું, જિમ એકદા તિમ નિત્ય; બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવ ભેદનું ચિત્ત. બહુ પ્રમુખ રૂપે કદા, કદા અબલ્વાદિક રૂપ; એ રીતે જાણે તદા, ભેદ અશ્રુવ સ્વરૂપ........... અવગ્રહાદિક ચઉભેદમાં, જાણવા યોગ્ય તે જ્ઞેય; તે ચઉ ભેદે ભાખીયો, દ્રવ્યાદિકથી ગણેય. જાણે આદેશે કરી, કેટલા પર્યાય વિશેષ; ધર્માદિક સવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિષ્ઠ. સામાન્યાદેશે કરી, લોકાલોક સ્વરૂપ; ક્ષેત્રથી જાણે સર્વને, તત્ત્વ પ્રતીત અનુરૂપ. અતીત અનાગત વત્તના, અદ્ધા સમય વિશેષ, આદેશે જાણે સહુ, વિતથ નહી લવલેશ. ભાવથી વિ હું ભાવનો, જાણે ભાગ અનંત; ઉયિકાદિક ભાવ જે, પંચ સામાન્યે લદંત....... ૪૯ For Private And Personal Use Only સ૦ ૧૯ સ૦ ૨૦ .સ૦ ૨૧ ..... .સ૦ ૨૨ .સ૦ ૨૩ અશ્રુત નિશ્ચિત માનીયે, મતિના ચાર પ્રકાર; શિઘ્ર સમય રોહા પરે, અકલ ઔત્પાતિકી સાર. ...સ૦ ૨૫ સ૦ ૨૪
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy