________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સતત ધ્યાન પ્રકામ; અપાયથી અધિક ગુણે, અવિસ્મૃતિ ધારણા ઠામ......સ૦ ૬ અવિસ્મૃતિ સ્મૃતિ તણું, કારજ કારણ જેહ; સંખ્ય અસંખ્ય કાલજ સુધી, વાસના ધારણા તેહ...સ૦ ૭ પૂર્વોત્તર દર્શન દ્રય, વસ્તુ અપ્રાપ્ય એકત્વ; અસંખ્ય કાલે એ તેહ છે, જાતિ સ્મરણે તત્ત્વ..........સ0 ૮ વાજિંત્ર નાદ લહી ગ્રહે, એ તો દુદુભિ નાદ; અવગ્રહાદિક જાણે બહુ, ભેદ એ મતિ આલ્હાદ...સ) ૯ દેશ સામાન્ય વસ્તુ છે, ગ્રહે તદપિ સામાન્ય; શબ્દ એ, નવ નવ જાતિનો, એ બહુ મતિમાન....સ. ૧૦ એક જ તુરિયના નાદમાં, મધુર તરૂણાદિક જાતિ, જાણે બહુવિધ ધર્મશું, ક્ષય ઉપશમની ભાતિ. .......સ. ૧૧ મધુરતાદિક ધર્મમાં, ગ્રહો અલ્પ સુવિચાર; અબહુવિધ મતિ ભેદનો, કીધો અર્થ વિસ્તાર. ......સ૦ ૧૨ શિઘ્રમેવ જાણે સહી, નવિ હોય બહુ વિલંબ; પ્રિ ભેદ એ જ્ઞાનનો, જાણો મતિ અવલંબ.........સ) ૧૩ બહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિપ્રહ ભેદ; લયોપશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદ.........સ0 ૧૪ અનુમાને કરી કો ગ્રહે, ધ્વજથી જિનવર ચૈત્ય, પૂર્વ પ્રબંધ સંભારીને, નિશ્ચિત ભેદ સંકેત. .........સ ૧૫ બાહિર ચિન્હ ગ્રહે નહીં, જાણે વસ્તુ વિવેક; અનિશ્ચિત ભેદ એ ધારીએ, આભિનિબોધિક તેહ. સ0 ૧૦
४८
For Private And Personal Use Only