________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક; એમ એકાવન દીજીએ, ખમાસમણ સુવિવેક. ......... શ્રી સૌભાગ્યપંચમી દિને, આરાધો મતિજ્ઞાન; ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીયે કરી બહુમાન... ઇન્દ્રિય વસ્તુ પુગ્ગલા, મેલવે અવત્તવ નાણ; લોચન મન વિષ્ણુ અક્ષતે, વ્યંજનાવગ્રહ જાણ. ભાગ અસંખ્ય આવલિ લઘુ, સાસપહત્ત ઠિઈ જિન્નુ; પ્રાપ્યકારી ચઉં ઇંદ્રિયા, અપ્રાપ્યકારી દુગ દિઢ........... ઙ
ખમાસમણાનો દુહો
સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાનપ્રકાશ;
પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ.......
નહીં વર્ણાદિક યોજના, અર્થાવગ્રહ હોય; તો ઇન્દ્રિય પંચઇન્દ્રિયે, વસ્તુગ્રહ કાંઈ જોય.
............
નિર્ણીત વસ્તુ, સ્થિર ગ્રહે, કાલાંતર પણ સાચ; પંચેન્દ્રિય મનથી હોયે, ધારણા અર્થ ઉવાચ.
૪૭
For Private And Personal Use Only
૧
(અહીં પહેલું ખમાસમણ દેવું ને એ પ્રમાણે એ દુહો દરેક ગુણ દીઠ કહેવો અને કહ્યા પછી ખમાસમણ આપવું.)
૩
૪
૫
અન્વય વ્યતિરેકે કરી, અંત૨મુહૂર્ત પ્રમાણ; પંચેન્દ્રિય મનથી હોયે, ઇહા વિચારણા જ્ઞાન. ........સ૦ ૩ વર્ણાદિક નિશ્ચય વસે, સુરનર એહિજ વસ્ત; પંચેન્દ્રિય મનથી હોયે, ભેદ અપાય પ્રશસ્ત ......
..........
સ૦ ૨
..સ૦ ૪
.સ ૫