________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદિસહ ભગવન! શ્રી મતિજ્ઞાન આરાધનાર્થે કાઉસગ્ગ કરું? ઈચ્છે! શ્રી મતિજ્ઞાન આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગ વંદણવરિઆએ, અન્નત્ય ઉસસિએણં, કહી એક લોગસ્સનો ચંદુસુનિમ્મલયરા સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, કાઉસગ્ગ પારી નમોડર્ણતુત્વ કહી થાય કહેવી.)
શ્રી મતિજ્ઞાન થોય (રાગ : શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર) શ્રી મતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યાજી, ચઉવિક દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખાજી; માને વસ્તુ ધર્મ, અનંતા, નહી અજ્ઞાન વિવફાજી, તે મતિજ્ઞાનને વંદો પૂજો, વિજયલક્ષ્મી ગુણકાંક્ષાજી....... ૧ (પછી ખમાસમણ દઈ એક ગુણનો દુહો કહી, પછી બીજું ખમાસમણ દઈ બીજો ગુણ વરણવવો એ રીતે મતિજ્ઞાન સંબંધી અઢાવીશ ખમાસમણ દેવાં.)
દુહા શ્રી શ્રુતદેવી ભગવતી, જે બ્રાહ્મી લીપી રૂપ; પ્રણમે જેહને ગોયમા, હું વંદુ સુખરૂપ. શેય અનંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ; તેહમાં એકાવન કહું, આતમ ધર્મ પ્રકાશ. .........
૪૬
For Private And Personal Use Only