________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતપદાદિક નવધારે કરી, મતિ અનુયોગ પ્રકાશ, સુજ્ઞાની. નય વ્યવહારે આવરણ ક્ષય કરી,
અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ.......... સુજ્ઞાની પ્ર૦ ૨ જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીને સત્ય, સુજ્ઞાની અંતર મુહૂર્ત રહે ઉપયોગથી, એ સર્વપ્રાણીને નિત્ય. ............................. સુજ્ઞાની પ્ર૦ ૩
લબ્ધિ અંતરમુહૂર્ત લઘુપમે, છાસઠ સાગર જિઢ, સુજ્ઞાની અધિકો નરભવ બહુવિધ જીવને,
અંતર કદીયે ન દિઢ........... સુજ્ઞાની પ્ર૦ ૪ સંપ્રતિ સમયે એક બે પામતા હોય અથવા નવિ હોય, સુજ્ઞાની ક્ષેત્ર પલ્યોપમ ભાગ અસંખ્યમાં, પ્રદેશ માને બહુ જોય...
...... સુજ્ઞાની પ્ર૦ ૫ મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે, કહ્યા પડિવાઈ અનંત, સુજ્ઞાની સર્વ આશાતન વરજો જ્ઞાનની,
વિજયલક્ષ્મી લહો સંત......... સુજ્ઞાની પ્ર૦ ૬ (જયવીરાય સંપૂર્ણ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ
૪૫
For Private And Personal Use Only